17 સપ્ટેમ્બર, 2019
17 સપ્ટેમ્બર, 2019

તમારા Snaps. હમણાં 3D માં.

આજે અમે 3D કેમેરા મોડ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ જે તમારા Snapsમાં ઊંડાઈ ઉમેરે છે. તેનો ઉપયોગ એવા Snaps બનાવવા માટે કરો કે જે અવકાશી વિગતોને કેપ્ચર કરે, જ્યારે તમે તેને જુઓ ત્યારે તમે તમારા ફોનને કેવી રીતે ખસેડો છો તેના આધારે પરિપ્રેક્ષ્ય અને દેખાવમાં ફેરફાર કરો. આ નવા Snaps અલગ દેખાય છે, અલગ રીતે કાર્ય કરે છે અને અલગ અનુભવ કરાવે છે.

આજે અમે 3D કેમેરા મોડ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ જે તમારાં Snaps માં ઊંડાઈ ઉમેરશે. Snaps બનાવવા માટે તેનો ઉપયોગ કરો જે સ્થળવિષયક વિગત કેદ કરે છે, જ્યારે તમે તેને જુઓ છો ત્યારે તમે તમારા ફોનને જેવી રીતે હલાવો છો તેના આધારે પરિપ્રેક્ષ્ય અને દેખાવ બદલાય છે. આ નવાં Snaps અલગ લાગે છે, અલગ કામ કરે છે અને અલગ અનુભવ આપે છે.

અમે નવી 3D ઇફેક્ટ પણ રજૂ કરી રહ્યાં છીએ જે તમે ફિલ્ટર કેરોયુઝલ પર સ્વાઇપ કરી શકો છો. એકસાથે તે જીવંત-સમાન અને જાદુઈ અનુભવ આપે છે, તમારી દુનિયા અને અનુભવને એવી રીતે જીવનમાં લાવે છે કે જે વાસ્તવિકતાથી એક પગલું નજીક હોય.

શરૂ કરવા માટે અમે આ નવી ક્ષમતાને માત્ર થોડાં ફોન પર નાની માત્રામાં રજુ કરી રહ્યાં છીએ, પરંતુ કોઈપણ ફોન આમાંથી કોઈપણ Snaps પ્રાપ્ત કરી અને તેના પર ક્રિયા-પ્રતિક્રિયા આપી શકે છે. જો તમે કોઈ સ્ટોરીમાં આ પ્રકારના નવા સ્નેપ્સમાંથી કોઈ એક મેળવો છો, તો તમે તમારા ફોનને એક ઝાટકો આપીને તેને જીવંત કરી શકો છો.

હેપ્પી સ્નેપિંગ!

સમાચાર પર પાછા