22 ઑક્ટોબર, 2020
22 ઑક્ટોબર, 2020

Snapchatના કૅમેરાનો ઉપયોગ કરીને ખાવા અને ખરીદી કરવાની નવી રીતો

અમારા નવીનતમ સ્કેન પાર્ટનર્સ યુકા અને વિવિનોની મદદથી, અમે Snapchatter માટે ન્યુટ્રિશન સ્કેનર અને વાઇન સ્કેનર લાવી રહ્યા છીએ, જે રસોઈ, કરિયાણાની ખરીદી અને વાઇનની બોટલ ખોલવા જેવા રોજિંદા અનુભવોને વધુ મનોરંજક અને માહિતીપ્રદ અનુભવ બનાવી શકે છે.