28 જાન્યુઆરી, 2021
28 જાન્યુઆરી, 2021

વૈશ્વિક ગોપનીયતા દિવસ: Snapchatter ને ઓનલાઇન સલામતી વિશે જાણવામાં મદદ કરવી

અમે માનીએ છીએ કે અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરતી વખતે અમારા સમુદાયને તેમની ગોપનીયતા અને સુખાકારીનું રક્ષણ કેવી રીતે કરવું તે વિશે શીખવામાં મદદ કરવાની અમારી જવાબદારી છે. 2021 માં, અમે Snapchatter માટે વધુ વિસ્તૃત ડિજિટલ સાક્ષરતા અભિયાન શરૂ કરીશું.