Bosco Debuts the “4th of July” Music Video, Shot on Spectacles 3

Today Snap and musical artist Bosco debuted Bosco’s “4th of July” music video, one of the first music videos shot entirely on Spectacles.

For this project, Bosco took on the role of co-creative director, putting Spectacles on real-life artistic couple MELO-X and Corey Wash to shoot and star in the video, capturing the emotions of the song. The video captures the couple’s relationship from their first-person perspectives, unfolding with love, adventure and spontaneity.
બોસ્કોના "4th ઓફ જુલાઈ" મ્યુઝિક {color:#DE350B}વિડીયો{color}થી આજે Snap અને મ્યુઝિકલ આર્ટિસ્ટ બોસ્કોએ શરૂઆત કરી, જે સ્પેક્ટેક્લ્સ પર સંપૂર્ણ રીતે શૂટ કરવામાં આવેલ પ્રથમ મ્યુઝિક {color:#DE350B}વિડીયો{color} છે.
આ પ્રોજેક્ટ માટે બોસ્કોએ સહ-સર્જનાત્મક દિગ્દર્શકની ભૂમિકા ભજવી હતી અને વાસ્તવિક જીવનના કલાત્મક દંપતી મેલો-એક્સ અને કોરી વોશને વિડીયોમાં શૂટ કરવા અને ચમકાવવા Spectacles પર મુક્યા હતા અને ગીતની લાગણીઓને રજૂ કરી હતી. આ {color:#DE350B}વિડીયો{color} પ્રેમ, સાહસ અને સહજતાથી દંપતિના સંબંધોને તેમના પ્રથમ-વ્યક્તિના દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યા છે.
કોરી અને મેલો-એક્સને નોસ્ટાલ્જિક {color:#DE350B}વિડીયો{color} ગેમ ફોર્મેટમાં અવતાર તરીકે રજૂ કરવામાં આવે છે, જે ખેલાડીની પસંદગીની સ્ક્રીનમાં પ્રવેશે છે અને દંપતીની યાદોને લોડ કરે છે.  સમગ્ર વિડીયોમાં, અન્ય અવતાર આ ભૂતકાળની યાદોની પુનઃ મુલાકાત લે છે, ઓગમેન્ટેડ રિયાલિટી લેન્સીસ સાથે યાદોની ભાવનાત્મક સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. {color:#DE350B}વિડીયો{color} દરમિયાન દર્શાવવામાં આવેલા લેન્સિસ Clara Bacou અને Velvet Spectrum સહિત, Snap ના વૈશ્વિક સર્જક સમુદાય દ્વારા બનાવવામાં આવ્યા હતા.
2019 માં રજૂ કરવામાં આવેલ, સ્પેક્ટેક્લ્સ 3 એ ડ્યુઅલ કેમેરા સનગ્લાસિસ છે જે 3D ફોટા અને વિડીયોઝ લેવા માટે રચાયેલ છે, જેને ઓગમેન્ટેડ રિયાલિટી ઇફેક્ટ્સથી રૂપાંતરિત કરી શકાય છે. માનવ આંખ દ્વારા પ્રેરિત, સ્પેક્ટેક્લ્સ 3 આપણી આંખોની જેમ ઊંડાઈ અને પરિમાણો પકડે છે, વિશ્વ જે રીતે દેખાય છે તેમ તેને કબજે કરવા સમૃદ્ધ, 3D કેનવાસ પ્રદાન કરે છે. હાર્મોની કોરીનની પ્રાયોગિક ટૂંકી ફિલ્મ ડક ડક સહિત આજકાલના ઘણા કલાકારો અને સર્જકો સાથે સ્પેક્ટેકલ્સની ટીમે ભાગીદારી કરી છે, જેથી AR ની મર્યાદાઓ અને કેમેરા ટેકનોલોજીને આગળ વિસ્તારી શકાય.
બોસ્કોનો "4th ઓફ જુલાઈ" મ્યુઝિક {color:#DE350B}વિડીયો{color} અહીં, પડદાં પાછળના {color:#DE350B}વિડીયો{color} શૂટ દરમિયાન પડદાં પાછળના દ્રશ્યોઅહીંજુઓ.
Back To News