Contributing to COVID-19 Relief

Today, to further support the global COVID-19 relief efforts, we're launching a new augmented reality donation experience, using Snapchat Lenses to bring awareness to the COVID-19 Solidarity Response Fund for the World Health Organization.
જેમ જેમ વૈશ્વિક કોવિડ-19 મહામારી આગળ વધી રહી છે, Snapchat ની ટેકનોલોજી મિત્રો સાથે સંપર્કમાં રહેવાનું શક્ય બનાવી રહી છે, જાહેર આરોગ્ય માર્ગદર્શન વિકસિત થતાં સલામતી પ્રોટોકોલ અંગે જાગૃતિ લાવવા અને વિશ્વસનીય મીડિયા પ્રકાશકો દ્વારા મહામારી વિશે માહિતગાર રહેવાનું શક્ય બનાવે છે.
Snapchat કોલિંગથી લઈને Snap કેમેરા સુધી, મિત્રો વોઇસ અને વીડિયો દ્વારા એકબીજાથી નજીક રહ્યા છે. Snapchat ની કોલિંગ સુવિધા, ઘણીવાર AR અનુભવ સાથે વપરાય છે, ફેબ્રુઆરીની તુલનામાં માર્ચના અંતમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે. *
રચનાત્મક સાધનોના નવા સ્યુટ સાથે, સ્નેપચેટર્સે નિષ્ણાંતો દ્વારા માન્ય શ્રેષ્ઠ પ્રકારે તેમના સ્નેપ્સ તેમના મિત્રો સાથે ઝડપથી શેર કરે છે. અમે ત્રણ કોવિડ-૧૯ લેન્સ લોંચ કર્યા છે, જેમાં વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી પ્રાપ્ત માહિતી સાથે સલામત રહેવાની ટીપ્સવાળા વિશ્વવ્યાપી લેન્સ છે. આ લેન્સ વૈશ્વિકસ્તરે લગભગ 1 કરોડ 30 લાખ સ્નેપચેટર્સ સુધી પહોંચી ગયા છે. **
અને આજે, વૈશ્વિક કોવિડ-19 રાહત પ્રયાસોને વધુ ટેકો આપવા માટે, અમે Snapchat લેન્સનો ઉપયોગ કરીને, જાગૃતિ લાવવા માટે, એક નવી ઓગમેન્ટેડ રિયાલિટી દાન અનુભવની શરૂઆત કરી રહ્યા છીએ. વિશ્વ આરોગ્યસંસ્થા માટે કોવિડ-19 સહભાગી પ્રતિસાદ ભંડોળ.
સ્નેપચેટ કેમેરા દ્વારા, સ્નેપચેટર્સ 33 દેશોમાં 23 આંતરરાષ્ટ્રીય ચલણી નોટો સ્કેન કરી શકે છે, આ દાન વિશ્વ આરોગ્ય સંસ્થાના તાત્કાલિક પ્રતિસાદ પ્રયાસોને કેવી રીતે ટેકો આપે છે, દર્દીઓને જરૂરી સંભાળ મળે તે સુનિશ્ચિત કરવા અને અગ્રહરોળના કામદારોને મહત્વપૂર્ણ પુરવઠો પૂરો પાડવા માટે કેવી રીતે સહાય કરે છે તેના AR વિઝ્યુલાઇઝેશન લાવવામાં આવ્યું છે.  સ્નેપચેટર્સ તેના પછી સહેલાઇથી દાન કરી શકે છે, અને તેમના અનુભવના સ્નેપ્સ મોકલીને મિત્રોને તેવું કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
આ ઉપરાંત, અમારા ડિસ્કવર પ્લેટફોર્મ પર કોવિડ-19ને આવરી લેતા મીડિયા પ્રકાશકો, સ્નેપચેટર્સને તેમની સામગ્રીમાંથી સીધા દાન આપવા માટે સ્વાઇપ કરવાનો વિકલ્પ આપશે. આજની તારીખમાં, કોવિડ-19 અંગે 445 થી વધુ લેખ કે શો રજૂ કરવામાં આવ્યા છે, અને વિશ્વભરમાં 68 લાખ સ્નેપચેટર્સે Snapchat પર કોવિડ-19 સંબંધિત સામગ્રી જોઈ છે. યુ.એસ.માં 40 ટકાથી વધુ "જેન ઝેડ" દ્વારા આ માહિતીની જાણકારી માટે આ સામગ્રીમાં રસ દાખવી ચૂક્યા છે. ***
કોવિડ-19 સતત વિશ્વભરના લોકોને અસર કરી રહ્યો છે, સ્નેપચેટર્સ તેમના મિત્રો સાથે નજીકથી જોડાયેલા રહે છે, સલામત કેવી રીતે રહેવું તે સમયસર અને સચોટ સ્ટોરીઓ સરળતાથી મળી શકે છે, અને દાન આપી શકે છે અને રાહત પ્રયાસોમાં જાગૃતિ લાવી શકે છે જે અસર પાડી શકે છે.
__
* Snap Inc.આંતરિક ડેટા 22 ફેબ્રુઆરી - 6૬ માર્ચ, 2020 વિ. 16 માર્ચ - 29 માર્ચ, 2020.
** Snap Inc.આંતરિક ડેટા માર્ચ 2020.
*** Snap Inc.આંતરિક ડેટા માર્ચ 1 - 29, 2020. Gen Z 13-24 વર્ષના સ્નેપચેટર્સનો સમાવેશ કરે છે. ઉંમર અને સ્થાન ડેટાની મર્યાદાઓને આધિન છે. વિગતો માટે https://businesshelp.snapchat.com/en-US/a/audience-size-tool જુઓ.
સમાચાર પર જાવો