Introducing Snap Kit

Today we’re introducing Snap Kit to help developers build products powered by some of the best parts of Snapchat. Snap Kit brings the experiences you love on Snapchat into some of your favorite apps, without compromising your private account data.
આજે અમે વિકાસકર્તાઓને સ્નેપચેટના કેટલાક શ્રેષ્ઠ ભાગો દ્વારા સંચાલિત ઉત્પાદનો બનાવવામાં સહાય માટે સ્નેપ કીટ રજૂ કરી રહ્યા છીએ. સ્નેપ કિટ તમારા ખાનગી ખાતાના ડેટા સાથે ચેડા કર્યા વિના તમારી કેટલીક મનપસંદ એપ્લિકેશનોમાં સ્નેપચેટ પર તમને અનુભવેલા અનુભવો લાવે છે.
ક્રેએટિવ કીટ વિકાસકર્તાઓને પોતાના સ્ટિકર ને સંકલિત હરવામાં મદદ કરે છે.ફિલ્ટર, લિંક, અને બીજી વિશિષ્ટતાઓ - જેમકે ઊંચા અંકો અને કસરતના આંકડાઓ - સીધા સ્નેપચેટ કેમેરામાં, તેથી તમે તમારી પોતાની વિગતો ઉમેરી મિત્રો સાથે શેયર કરી શકો.
લોગીન કીટ સ્નેપચેટ અને બીજી એપ પર નવી વિશેષતાઓ ખોલવામાં મદદ કરે છે - અથવા લોગીનની ઝડપી અને ગૌણ રીત માટે સ્નેપચેટ એકાઉન્ટનો ઉપયોગ કરી શકાય.
બીટમોજી કીટ તમારી વાતોને અન્ય એપ્લિકેશનો પર મેસેજ કરતી વખતે બીટમોજી સ્ટીકરોથી જીવંત થવા દે છે.
સ્ટોરી કીટ વિકાસકર્તાઓને તેમની પોતાની એપ્લિકેશનો અને સેવાઓમાં સાર્વજનિક રૂપે શેયર કરેલી સ્નેપચેટ વાર્તાઓને ફિલ્ટર અને એમ્બેડ કરવા દે છે.
જો તમે વિકાસકર્તા છો અને સ્નેપ કીટ અજમાવવા માટે રુચિ ધરાવો છો, તો તમે તે વિશે અહીં વધુ જાણી શકો છો.
તમે અને તમારો સમુદાય સ્નેપ કીટથી શું બનાવશે તે જોવા માટે અમે રાહ જોઈ શકતા નથી!
Back To News