Introducing LACMA x Snapchat: Monumental Perspectives

Today, we announced a new project we’re working on with The Los Angeles County Museum of Art (LACMA) called Monumental Perspectives.
આજે, અમે એક નવી યોજનાની જાહેરાત કરી જેમાં અમે The Los Angeles County Museum of Art (LACMA) સાથે કામ કરી રહ્યા છીએ જેને સ્મારક દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે.
Los Angeles સ્થિત કલાકારો અને Snap લેન્સ સર્જકો શહેરના સમુદાયોના વિવિધ ઇતિહાસ અને પરિપ્રેક્ષ્યોની ઉજવણી કરીને નવા, ઓગમેન્ટેડ રિયાલિટી સ્મારકો અને ભીંતચિત્રોનું નિર્માણ કરશે. તેમના વહેંચાયેલા દ્રષ્ટિકોણ એલ.એ. આસપાસના સ્થળોએ, હિમાયત અને રજૂઆત માટેના વાહનો તરીકે જીવનમાં આવશે.
તેઓ સ્નેપચેટર્સ પર નવા લેન્સના અનુભવો લાવનારા, ભૂતકાળના અને વર્તમાનના મુખ્ય પળો અને આંકડાઓની તપાસ કરશે. આવતા વર્ષની શરૂઆતમાં જે પહેલા કલાકારોનુું કામ આવી રહ્યું છે તેમા શામેલ છે:
  • Ada Pinkston
  • Glenn Kaino
  • I.R. Bach
  • Mercedes Dorame
  • Ruben Ochoa
U.S.માં કળા અને માનવતા સૌથી મોટા ભંડોળ આપનાર The Andrew W. Mellon Foundationએ હાલમાં જ પાંચ વર્ષ માટે The Monuments Project જાહેર કર્યો છે, તેમણે આપણા દેશના ઇતિહાસને કહેવાની રીતે બદવા માટે 250 મિલિયન ડોલરની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેઓ આગામી વર્ષોમાં સમુદાયિક જોડાણ, જાહેર પ્રોગ્રામિંગ સંબંધિત અને વધારાના કલાકારોનો સમાવેશ કરીને પ્રોજેક્ટનું વિસ્તરણ કરવા માટે સમર્થન આપશે.
2021ની શરૂઆતમાં શરૂ થયેલા AR લેન્સ મારફતે અગાઉ ન કહેવાયેલી સ્ટોરીઓ જીવંત કરવા માટે અમે રાહ જોઈ શકીએ તેમ નથી.
Back To News