Refreshing our Privacy Policy

As part of our Snapcash launch today, we’ve refreshed and strengthened our privacy policy. We’re committed to letting you know how we’ll collect, use and share your information when you use our services.
આજે અમારા સ્નેપકેશ લોન્ચના ભાગરૂપે, અમે અમારી ગોપનીયતા નીતિને નવી અને મજબૂત કરી રહ્યા છીએ. અમે તમને જણાવવા માટે પ્રતિબદ્ધ છીએ કે જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરશો ત્યારે અમે તમારી માહિતી કેવી રીતે એકઠી કરીશું, તેનો ઉપયોગ કરીશું અને વહેંચીશું. જ્યારે તમે Snapchatના અધ્યતન વર્ઝનને ખોલશો, ત્યારે તમે નવી નીતિ જોશો (અમારી અપડેટ કરેલ ઉપયોગ માટેની શરતો સાથે) સ્નેપકેશ માટે અમે કરેલા ફેરફારો ઉપરાંત અમે નીતિમાં અન્ય રીતે સુધારો કર્યો છે. હંમેશાની જેમ, અમે તમને ગોપનીયતા નીતિ વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. જ્યારે તમે આવું કરશો, ત્યારે તમને ધ્યાને આવશે કે અમે નીતિઓને સરળ બનાવવા માટે કેટલાક અટપટા નિયમોને ત્યજી દીધા છે, આ નીતિ એકદમ સાદી અને વાંચવામાં સરળ પડે તેવી છે - જેવી તે હોવી જોઈએ.
Back To News