Introducing Snap Camera

Today we are excited to introduce Snap Camera: a free application designed for desktop that invites anyone to experience the fun of Lenses while using their computer.
આજે અમે Snap Camera ની રજૂઆત કરવા માટે ઉત્સાહિત છીએ ડેસ્કટોપ માટે ડિઝાઈન કરાયેલ નિ:શુલ્ક એપ્લિકેશન જે કોઈપણને તેમના કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે લેન્સની મજા માણવા માટે આમંત્રણ આપે છે.
ડેસ્કટોપ માટેના Snap Camera સાથે, હજારો લેન્સમાંથી પસંદ કરો, જેમાં Snapchat દ્વારા બનાવવામાં આવેલા ક્લાસિક્સ તેમજ Lens Studio મારફતે લેન્સ ક્રિએટર સમુદાય દ્વારા રોજ બનાવેલા નવી ડિઝાઇનો શામેલ. આનો અર્થ લેન્સીસ સાથે વધુ સ્ટ્રીમીંગ અને શેરિંગ - હવે વધુ ઉપકરણો પર!
પ્રારંભ કરવા માટે, તમારા ડેસ્કટોપ ડિવાઇસ પર Snap કેમેરા એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારા કમ્પ્યુટરસાથે જોડાયેલ કૅમેરા સાથે Snap Camera સિન્ક કરે છે અને તમારા કેટલાક મનપસંદ વિડિયો-શેરિંગ પ્લેટફોર્મ અને એપ્લિકેશનો સાથે કાર્ય કરે છે. આનો અર્થ એ છે કે તમારી આગલી યુટ્યુબ વિડિઓને રેકોર્ડ કરતી વખતે અથવા જ્યારે Skype, Google Hangouts, and OBS જેવી એપ્લિકેશનો સાથે સ્ટ્રીમિંગ કરતી વખતે પણ લેન્સ પહેરવા. આપણે વ્યક્તિગત Snap Camera ઈન્ટીગ્રેશન માત્ર Twitch પર સ્ટ્રીમીંગ કરવા માટે વિકસાવ્યું છે.
હેપ્પી સ્નેપિંગ!
Back To News