See How the Stars and Your Friendships Align with Snapchat Astrology

The stars have aligned! We’re introducing new Astrology features that help you celebrate your relationships, strike up conversations, and bond with your friends in a whole new way -- going far beyond what you see in a daily horoscope.
તારાઓ ગોઠવાયેલા છે! જે તમે દૈનિક જન્માક્ષરમાં જુઓ છો,તેનાથી વધુ આગળ જતા -- અમે નવી જ્યોતિષવિદ્યા ની સુવિધાઓ રજૂ કરી રહ્યાં છીએ જે તમને તમારા સંબંધો ની ઉજવણી કરવામાં, વાતચીત કરવામાં અને તમારા મિત્રો સાથે સંપૂર્ણ નવી રીતે સંબંધોની બંધણી કરવામાં મદદ કરે છે.
સૌપ્રથમ,તમારી વ્યક્તિગત જ્યોતિષીય પ્રોફાઇલ ની તપાસ કરવા માટે, તમારા જન્મના સમય, અને સ્થાનને દાખલ કરો, અને અમારા દૈવીય જ્યોતિષવિદ્યા ના સ્રોતો, 10 જુદા-જુદા ગ્રહોના વિસ્તારમાં રહેલા તમારા કિસ્મત ના તારાઓ દ્વારા લખેલ, તમારા વ્યક્તિત્વનાં લક્ષણોને પ્રગટ કરશે.
અને ચોક્કસપણે, મિત્રો સાથે બધું સારું જ લાગે છે. તેથી આગળ, તમારી દ્વારા શેર કરેલી જ્યોતિષીય સુસંગતતા જોવા માટે તમારા મિત્રો સાથે, તમારા ફ્રેન્ડશીપ પ્રોફાઇલ્સ પર જાઓ. તેઓ બતાવશે કે કેવી રીતે તમારા લક્ષણો અને વ્યક્તિત્વો, આકર્ષણ, તીવ્રતા, તણાવ, સપોર્ટ અને સંપનાં આધારે એક બીજાને છેદે છે.
તમારા વ્યક્તિગત ચાર્ટને, કેમેરા રોલ પર અથવા તમારી સ્ટોરી સાથે શેર કરવા માટે અથવા Snapchat પર કોઈની સાથે શેર કરવા માટે ડાઉનલોડ કરવું, એ ખૂબજ સરળ છે.
તો, બીજી વખતે જ્યારે તમે તમારી મિત્રતાઓ સંબંધિત કોઈપણ જવાબો માટે આકાશ તરફ નિહાળશો ત્યારે, એ જવાબો જેની તમે શોધ કરી રહ્યા છો તે તમારા ફ્રેન્ડશીપ પ્રોફાઈલ કરતા વધારે દૂર નહીં હોય.
Snapchat જ્યોતિષવિદ્યા સંપૂર્ણ વિશ્વભરમાં Android અને iOS ના વપરાશકર્તાઓ માટે અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.
Videoસમાચાર પર જાવો