Snapcodes

We introduced Snapcodes in early January as an easy way to add friends on Snapchat. Simply point your Snapchat camera at a Snapcode and tap your screen to add!
Snapchat પર મિત્રોને ઉમેરવાની એક સરળ રીત તરીકે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમેSnapcodes રજુ કરીએ છીએ. તમારા Snapchat કૅમેરાને ફક્ત Snapcode પર પોઇન્ટ કરો અને ઉમેરવા માટે તમારી સ્ક્રીનને ટેપ કરો!
જવાબ અવિશ્વસનીય રહ્યો છે. સ્નેપચેટર્સ દર અઠવાડિયે લાખો સ્નેપકોડ સ્કેન કરે છે!
આજે, અમે અમારી વેબસાઇટ પર ડાઉનલોડ કરવા યોગ્ય વેક્ટર ફાઇલો અને બ્રાંડિંગ માર્ગદર્શિકાઓ આપીને તમારા અનન્ય સ્નેપકોડને શેર અને વ્યક્તિગત કરવા વધુ સરળ બનાવી રહ્યા છીએ.
Back To News