Tap to View

Today marks a pretty big change for Snapchat — you no longer have to press and hold the screen to view a Snap or Story — instead, simply Tap to View! This means no more tired thumbs while watching a several-hundred-second Story… and a little getting used to for anyone who has been Snapchatting for a while. We think you’re going to love it!
આજે Snapchat માટે એક ખુબ મોટુ પરીવર્તન છે - તમારે હવે સ્નેપ અથવા વાર્તા જોવા માટે સ્ક્રીનને દબાવવી પડશે નહીં અને તેને બદલે ફક્ત જોવા માટે ટેપ કરો! આનો અર્થ એ છે કે અનેક વાર્તા જોતી વખતે અંગૂઠો હવે થાકશે નહીં… અને જે કોઈ થોડા સમય માટે સ્નેપચેટ કરે છે તેને થોડી આદત પડશે. અમને આશા છે કે તમને આ બહુ ગમશે!
નવા મિત્રો બનાવવા માટે બીજા પણ રસ્તા છે- જેમ કે એડ નીઅરબાય જ્યારે તમે બધા એક સાથે જ ફરી રહ્યા હોવ ત્યારે મિત્રોના સમૂહને એડ કરવા વધુ ઝડપી બની જાય છે. જો બધા જ એડ નીઅરબાય ખોલે છે તો તમારા મિત્રોનું લિસ્ટ સ્ક્રિન પર આવી જશે. બસ એડ કરવા માટે ખાલી ટેપ કરો.
સ્નેપકોડમાં પણ ખૂબ મોટું અપડેટ આવ્યું છે :) હવે તમે તમારા સ્નેપકોડમાં વચ્ચે સેલ્ફી એડ કરી શકો છો, જેથી તમારા મિત્રો માટે તમને ઓળખવા સરળ બની રહશે જ્યારે તમે તેમને Snapchat માં એડ કરો છો. જો તમે કોઈ બીજી એપમાં સ્નેપકોડ જુઓ છો તો ફક્ત સ્ક્રીનશોટ લઈ લો. તમે એડ ફ્રેન્ડ્સ દ્વારા સ્ક્રીનશોટેડ સ્નેપકોડ્સ એડ કરી શકો છો.
છેલ્લે પરંતુુ, અમે Snapchat સુુુુરક્ષા સુુુુધારવા માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ રોલ આઉટ કર્યુંં એક વાર તમે તેને સક્રિય કરશો, તો ખરાબ લોકોને તમારા એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ કરવો ઘણો મુશ્કેલ પડી જશે.
Back To News