
02 ઑગસ્ટ, 2016
02 ઑગસ્ટ, 2016
Geostickers
Today we’re excited to introduce Geostickers! Geostickers are special stickers available in some of the biggest cities around the world — send them in Chat or stick them on Snaps!
આજે અમે જીઓસ્ટિકર્સને રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ! જીઓસ્ટિકર્સ વિશ્વના કેટલાક મોટા શહેરોમાં ઉપલબ્ધ ખાસ સ્ટિકર્સ છે - તેને ચેટમાં મોકલો અથવા સ્નેપ્સ પર ચોંટાડો!
જીઓસ્ટિકર્સ હવે લોસ એન્જલસ, ન્યૂ યોર્ક સિટી, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન ડીસી, હોનોલુલુ, લંડન, સિડની, સાઓ પાઉલો, પેરિસ અને રિયાધમાં ઉપલબ્ધ છે. તેને જોવા માટે તમારે ફક્ત તમારી લોકેશન સર્વિસને સક્રિય કરવી પડશે!