આજથી, વિશ્વભરના સ્નેપચેટર્સ દ્વારા બનાવવામાં આવેલા હજારો લેન્સને શોધવા અને અનલlક કરવાનો એક સરળ રસ્તો છે!
લેન્સ એક્સપ્લોરરમાં બ્રાઉઝિંગ કરવાનું શરું કરવા જ્યારે લેન્સ કેરોસેલ સક્રિય હોય ત્યારે નવા આઈકોનને ફક્ત ટેપ કરો. લેન્સને અનલોક કરવા માટે લેન્સ ટાઇલ પર ટેપ કરો અને સીધા Snap Camera અથવા ફીચર સ્ટોરીઝમાં લેન્સ બ્રાઉઝ કરો. આ સ્ટોરીમાં સ્નેપ્સ પર સ્વાઇપ કરીને લેન્સને અનલૉક કરો.
2017ના અંતમાં અમે Lens Studio લોન્ચ કર્યો ત્યારથી, સર્જકોએ 1,00,000થી વધુ યુનિક લેન્સ સબમિટ કર્યા છે, જેને સ્નેપચેટર્સે 2.5 અબજથી વધુ વખત જોયા છે. હવે લેન્સ એક્સપ્લોરરની રજૂઆત સાથે, લેન્સ કેરોસેલની સાથે કોમ્યુનિટી લેન્સ શોધી શકાશે, જે તેમને શોધવા અને તેની સાથે પ્લે કરવાનું સરળ બનાવશે.
લેન્સ એક્સપ્લોરર લોન્ચ વખતે iOS પર ઉપલબ્ધ થશે.
તમારો પોતાનો લેન્સ બનાવવા માગો છો? લેન્સ સ્ટુડિયોની મુલાકાત લો!