01 નવેમ્બર, 2021
01 નવેમ્બર, 2021

"ગ્રેટ સ્કોટ!" Snap સાઉન્ડમાં NBCUniversalની મૂવી અને સિરીઝ કૅટેલોગમાંથી ટાઇટલ ઉમેરે છે

આજે, અમે NBCUniversal સાથે એક નવી ડીલની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ જેથી વિશ્વભરના Snapchatters NBCUniversalની મૂવીઝ, ટેલિવિઝન સિરીઝ અને Peacockના ઓરિજિનલ પ્રોગ્રામિંગના મજબૂત કૅટેલોગમાંથી ઑડિયો ક્લિપ્સ (પ્રખ્યાત ક્વોટ્સ અને થીમ મ્યુઝિક) તેમના Snapsમાં ઉમેરી શકે, જેમાં લોકપ્રિય ટાઇટલ (અને ઘણાં બધાં!)નો સમાવેશ થાય છે.

દરરોજ સરેરાશ પાંચ અબજ Snapsનું નિર્માણ થાય છે, અમારું Sounds નામનું ટૂલ Snapchatters ને વીડિયો વધુ સર્જનાત્મક રીતે બનાવવામાં તથા કૉમ્યુનિકેશનની અભિવ્યક્તિમાં વધારો કરે છે.

આજે, અમે NBCUniversal સાથે નવા કરારની જાહેરાત કરતા ઉત્સાહ અનુભવીએ છીએ, જેથી કરીને દુનિયાભરના Snapchatters NBCUniversalની ફિલ્મો, ટેલિવિઝન સિરીઝ તથા Peacockના ઑરિજિનલ પ્રોગ્રામ સહિત પ્રખ્યાત કાર્યક્રમો તથા (બીજું ઘણું!) માંથી પોતાની ઓડિયો ક્લિપમાં (વિખ્યાત અવતરણ તથા થીમ મ્યુઝિક) તેમના Snapsમાં ઉમેરી શકે છે જેમ કે:

Universal Pictures

  • 40 Year Old Virgin

  • Back to the Future

  • Billy Madison

  • Bridesmaids

  • Forgetting Sarah Marshall

  • Happy Gilmore

  • Scarface

Illumination

  • Despicable Me

Dreamworks Animation

  • Shrek

Peacock પર સ્ટ્રિમ થઈ રહેલી સિરીઝ

  • The Office

  • Parks and Recreation

  • Law & Order

  • Brooklyn Nine-Nine

  • Friday Night Lights

  • 30 Rock

  • Saved by the Bell (Peacock ઑરિજિનલ)

  • Girls5Eva (Peacock ઑરિજિનલ)

  • A.P. Bio (Peacock ઑરિજિનલ)

જ્યારે તમારા મિત્ર તમને Sound સાથેનું Snap મોકલે એટલે તમે સ્વાઇપ-અપ કરો, જેથી કરીને ઓડિયો ક્લિપ કઈ ફિલ્મ કે સિરીઝમાંથી લેવામાં આવી છે, તેના કિ આર્ટ તથા ટાઇટલ વિશે જાણી શકો છો. તમને "આ Sound પ્લે કરો " લિંક દેખાશે, જેને Linkfire દ્વારા તમે વેબવ્યૂમાં જોઈ શકો છો તથા જે સ્ટ્રિમિંગ પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ હોય, ત્યાંથી સંબંધિત સામગ્રી ઍક્સેસ કરી શકો છો.

હેપ્પી સ્નેપિંગ!

સમાચાર પર પાછા