મતદાન એ અમેરિકામાં આપણી પાસે સ્વ-અભિવ્યક્તિનો એક સૌથી મહત્વપૂર્ણ સ્વરૂપોમાંથી એક છે. તેથી, આજે રાષ્ટ્રીય મતદાર નોંધણી દિન પર, અમે અમારા સમુદાયને ઝડપથી અને સહેલાઇથી મતદાન નોંધણી માટે એક નવી રીત આપી રહ્યા છીએ - Snapchatમાં ર્બોવોટ સાથે!
જો તમે તમારી ઉમર 18 વર્ષ અથવા તેનાથી વધારે અને તમે US માં રહેતા હોવ, તો તમેં તમારા પ્રોફાઈલ માં નોંધણી માટે નો બટન આજ થી દેખાશે। તમે તમે 'ટીમ Snapchat' નો વીડિયો સંદેશ પણ જોશો, અને તમને મળશે નવા મનોરંજક સર્જનાત્મક સાધનો જેવા કે રાષ્ટ્રવ્યાપી ફિલ્ટર જેનો ઉપયોગ કરી તમે તમારા મિત્રોને નોંધણી કરવા પ્રોત્સાહિત કરી શકશો. ઉપરાંત, ડિસ્કવર પર ચુનાવ ની સ્તિથિ અને મતદાર નોંધણીને લગતી સ્ટોરી ચકાસવાનું ભૂલતા નહિ
ખુશપ્રદ મતદાન!