28 જાન્યુઆરી, 2021
28 જાન્યુઆરી, 2021

Ryan Reynolds Stars In New Snap Original Series "Ryan Doesn't Know"

Today, Snap, alongside Westbrook Media, announced a new Snap Original series, Ryan Doesn’t Know, hosted by actor, producer, and entrepreneur, Ryan Reynolds! Available exclusively on Snapchat, the new series is set to launch this Saturday, January 30 with 12 episodes airing every other day through February 21.

આજે, અમે, Westbrook Mediaની સાથે, નવી Snap ઓરિજિનલ શ્રેણી Ryan Doesn’t Know ની જાહેરાત કરી, જેને એક અભિનેતા, નિર્માતા અને ઉદ્યોગસાહસિક Ryan Reynolds દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી! Snapchat પર વિશિષ્ટરૂપે ઉપલબ્ધ, નવી શ્રેણી આ શનિવાર, 30 જાન્યુઆરી ના રોજ શરૂ થવાની છે, જેમાં 21. ફેબ્રુઆરી સુધીમાં 12 એપિસોડ દર બીજા દિવસે પ્રસારિત થશે.

તે આશ્ચર્યજનક હોય શકે છે, પરંતુ એવી ઘણી બધી બાબતો છે જે Ryan Reynolds ને ખબર નથી. તેથી, Ryan પોતાને સુધારવા માટે થોડો સમય લેશે, કેટલીક અત્યંત ઉપયોગી કુશળતાઓ શીખશે, અને કેટલાક નવા મિત્રોને મળશે. Ryan Doesn’t Know માં, Ryan અલગ અલગ ક્ષેત્રના પ્રતિભાશાળી ઊભરતા કલાકારો અને સર્જકોના જૂથ સાથે જોડાશે. તે ખૂબ પ્રતિભાશાળી નિષ્ણાંતો સાથે સહયોગ સાધવા અને તેમણે કેળવેલી હસ્તકલા પર તેનો હાથ અજમાવશે.

આખી શ્રેણીમાં, Ryan Shintaro Okamoto સાથે બરફની મૂર્તિકળા શીખશે, VFX નિષ્ણાંત Trevor Bell સા|થે વિઝ્યુઅલ ટ્રિકરી અજમાવશે, Ulisses World's નાં વર્લ્ડ ક્લાસ પ્રોગ્રામ લિફ્ટિંગને નમ્રતાપૂર્વક હાથ ધરશે, કલાકાર Melannie Aquino સાથે લેટ આર્ટ બનાવશે, સર્જનાત્મક ડિઝાઇનર Aurea Molaei પાસેથી ફ્લોરલ સ્કલ્પપ્ટિંગ શીખશે, અને તેથી ઘણું વધુ!

Ryan Doesn't Know _ એ Jaden Smith ની અસરકારક વંશીય અને સામાજિક ન્યાય શ્રેણી The Solution Committee અને Will Smith અભિનીત, Will From Home ની લોકપ્રિય બે સીઝન બાદ, Westbrook Media અને Snap વચ્ચેનો નવીનતમ સહયોગ છે. _Will From Home ની સીઝન 1, જેનું __ 2020, ની વસંત ઋતુમાં પ્રીમિયર થયુ હતું, તેને 35 મિલિયનથી વધુ Snapchatters દ્વારા જોવામાં આવી.

Back To News