આજે, Snap Inc. એ પ્રથમ વર્ચ્યુઅલ રોકાણકાર દિવસની યજમાની કરી, જેમાં અમારા ઉત્પાદ, વ્યવસાય, સમુદાય અને ભવિષ્ય માટેની તક પર પ્રકાશ નાખ્યું હતું. આ પ્રસંગે લોકોને પોતાને અભિવ્યક્ત કરવા, ક્ષણમાં જીવવા, દુનિયા વિશે શીખવા, અને સાથે મળીને આનંદ માણવા, સશક્તિકરણ દ્વારા માનવ પ્રગતિમાં ફાળો આપવાના અમારા લક્ષ્યને રેખાંકિત કર્યું હતું.
ઇવાન સ્પીગેલ, સહ-સ્થાપક અને CEO એ વર્ચુઅલ ઇવેન્ટની શરૂઆત કરી, જેમાં અમારા ઉત્પાદ, વ્યવસાય, માર્કેટિંગ, ઇજનેરી, વિષયવસ્તુ અને નાણાંની ટીમના નવ આગેવાનોની રજૂઆતો સામેલ હતી. રજૂઆતો દરમિયાન, અમે કેવી રીતે મૂળ Snapchat ઉત્પાદોને વિસ્તૃત પ્લેટફોર્મ અને વ્યવસાયમાં વિકસિત કરી રહ્યાં છીએ તેની સમીક્ષા કરી હતી. પરિચયમાં, ઇવાને કૅમેરા માટે અમારી દૂરદર્શિતા સમજાવી, જેનો ઉપયોગ દરરોજ 26 કરોડ 50 લાખ લોકો કરે છે:
"કૅમેરા એક સમયે મહત્વપૂર્ણ ક્ષણોના દસ્તાવેજીકરણનું સાધન હતું અને હવે આત્મ-અભિવ્યક્તિ અને વિઝ્યુયલ સંદેશાવ્યવહાર માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ બની ગયો છે. તેમાં દરરોજ 5 અબજ Snap બનાવવામાં આવે છે. અને કારણ કે Snapchat જમાનામાં શબ્દો કરતા ફોટા સાથે વાતચીત કરવાની સંભાવના 150 ટકા વધારે છે, કૅમેરા જે રીતે આપણે મિત્રો અને કુટુંબ સાથે સંપર્ક કરીશું અને સંબંધો બનાવીશું તેનાથી વધુ કેન્દ્રીય બનશે."
કૃપા કરીને અહીં તે દિવસની ટ્રાંસ્ક્રિપ્ટ્સ અને વીડિયો શોધો.
23 ફેબ્રુઆરી, 2021
23 ફેબ્રુઆરી, 2021
Snap Hosts First Virtual Investor Day
Today Snap Inc. hosted our first investor day, highlighting our product, business, community and opportunity for the future. The event underscored our mission to contribute to human progress by empowering people to express themselves, live in the moment, learn about the world, and have fun together.