આજથી એક વર્ષ પહેલાં, અમે Snapchat+, અમારી સબ્સ્ક્રિપ્શન સેવા રજૂ કરી હતી જે વિશિષ્ટ, પ્રાયોગિક અને પ્રી-રિલીઝ સુવિધાઓનો ઍક્સેસ પ્રદાન કરે છે. ત્યારથી, સબ્સ્ક્રાઇબર્સનો સમુદાય વધીને ચાર મિલિયનથી વધુ થઈ ગયો છે.
Snapchat+ સબ્સ્ક્રાઇબર્સ વારંવાર ફીચર ડ્રોપ્સને પસંદ કરે છે જે તેમના નજીકના મિત્રો, મનપસંદ સર્જકો સાથે સંચારમાં વધારો કરે છે અને તેમને તેમની એપ્લિકેશનના દેખાવ અને અનુભૂતિને કસ્ટમાઇઝ કરવાની મંજૂરી આપે છે.
છેલ્લાં બાર મહિનામાં, સબ્સ્ક્રાઇબર્સને વેબ માટે Snapchat અને અમારા AI સંચાલિત ચૅટબોટ, My AI જેવી તદ્દન નવી ઑફરનો પ્રથમ દેખાવ મળ્યો. આજે, સબ્સ્ક્રાઇબર્સ પાસે કસ્ટમ એપ્લિકેશન થીમ્સ, અનન્ય એપ્લિકેશન આઇકોન્સ અને તમારા #1 કાયમી જિગરી મિત્રોને પિન કરવાની ક્ષમતા સહિત 20 થી વધુ સુવિધાઓનો ઍક્સેસ છે - અને ટૂંક સમયમાં વધુ આવી રહ્યું છે, જેમાં શામેલ છે:
અભિવ્યક્ત ચૅટ સંદેશા: મોટી પ્રતિક્રિયાઓ સાથે તમારી જાતને વ્યક્ત કરો અથવા નાની નોંધ શેર કરો. હવે, તમે અભિવ્યક્ત ફૉન્ટ કદ સાથે તમારા સંદેશાને તમારા મૂડ સાથે મેચ કરી શકો છો.
કસ્ટમ ચૅટ રંગો: મિત્રોને તમારા સંદેશા માટે તમારા જેવો લાગે એવો રંગ પસંદ કરો.
આગામી અઠવાડિયામાં આ નવી સુવિધાઓ તપાસો. હેપ્પી સ્નેપિંગ!