13 ઑગસ્ટ, 2019
13 ઑગસ્ટ, 2019

Introducing Spectacles 3

Today we’re excited to introduce Spectacles 3, the latest version of Spectacles sunglasses with dual cameras designed to capture the world in 3D.

આજે અમે સ્પેક્ટેકલ્સ 3 રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, સ્પેક્ટેકલ્સ સનગ્લાસનું નવીનતમ સંસ્કરણ, ડ્યુઅલ કેમેરા સાથે વિશ્વને 3D માં કેદ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

સ્પેક્ટેકલ્સ 3 એક મજબૂત, લાઇટવેઇટ સ્ટીલ ફ્રેમ અને ગોળાકાર લેન્સીસ સાથે બનાવવામાં આવ્યાં છે. તમારી આંખો જે રીતે વસ્તુની ઊંંડાઈ અને પરિમાણ પકડે છે તે રીતે ફ્રેમની બંને બાજુએ રહેલા બે HD કેમેરા પણ કામ કરે છે, અને નવી ઓગમેન્ટેડ રિયાલિટી સર્જનાત્મક સાધનો સાથે તમારા Snaps ને વધુ નિખારે છે.

નવા 3D ઇફેક્ટ્સના સ્યુટથી તમારા મનપસંદ પળોની કલ્પના કરવી સરળ છે. તમારી પોતાની જાદુઈ ક્ષણ બનાવો, અથવા સ્વાઇપ વડે સંપૂર્ણ દ્રશ્યમાં નવી લાઇટિંગ, લેન્ડસ્કેપ્સ અને અન્ય જાદુઈ અસરો ઉમેરો.

તમારી પોતાની યાદોમાં ડૂબી જવા માટે અથવા બીજા કોઈના પરિપ્રેક્ષ્યનો આનંદ માણવા માટે સમાવેલ 3D વ્યૂઅરનો ઉપયોગ કરો.

સ્પેક્ટેકલ્સ 3 આ ઋતુમાં જ મોકલવામાં આવશે અને Spectacles.com પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.

અમે આશા રાખીએ છીએ કે નવા સ્પેકટેકલ્સને તમે અમારા જેટલા જ પસંદ કરશો!

Back To News