07 ઑક્ટોબર, 2016
07 ઑક્ટોબર, 2016

સ્ટોરી પ્લેલિસ્ટ

આજથી અમારા Android સમુદાયમાં પસંદગીના Snapchatters માટે શરૂ કરીને અને ટૂંક સમયમાં બધા Android અને iOS પર રોલઆઉટ કરીને, ઑટો એડવાન્સ સુવિધાને તમારા સ્ટોરી જોવાના અનુભવ પર ફરીથી નિયંત્રણ આપવા માટે દૂર કરવામાં આવશે!

જ્યારે અમે પ્રથમ ઓટો-અપડેટનું નિર્માણ કર્યું ત્યારે અમે તાજેતરના અપડેટમાં એક પછી એક કરીને તમારી બધી વાર્તા દર્શાવીને તમારા મિત્રોને જોવાનું વધુ સરળ બનાવવાની ઇચ્છા રાખી હતી.

દુર્ભાગ્યવશ, આ બદલાવે કઇ વાર્તા જોવી તે વ્યક્તિગત રીતે પસંદનું અસંભવ બનાવી દીધું. ક્યારેક આપણે આપણા બધા જ મિત્રો નહીં પરંતુ ફક્ત આપણા નજીકના મિત્રો અથવા પરિવાર શું કરી રહ્યાં છે તે જાણવા ઇચ્છતા હોઇએ છીએ અને ઓટો એડવાન્સ તેને અટકાવ્યું.

અમારા Android સમુદાયમાં પસંદીદા સ્નેપચેટરો માટે આજથી અને ટૂંક સમયમાં જ અમે પૂરા Android અને iOSમાંથી ઓટો એડવાન્સ સુવિધાને દૂર કરીને તમારા વાર્તા જોવાના અનુભવનું નિયંત્રણ ફરી તમને સોંપી દેવામાં આવશે!

કોઈ પણ વાર્તા જોવા માટે માટે ફક્ત તેના પર ટેપ કરો. અમે તાજેતરના અપડેટ્સમાં તમને આપમેળે આગલી વાર્તા પર લઈ જશું નહીં.

અમે મિત્રો સાથે વધુ સરળતાપૂર્વક સમય પસાર કરવાના આ વિચારને સંપૂર્ણ રીતે છોડી દીધો નથી - તેથી, અમે ઓટો એડવાન્સમાંથી શીખેલી બાબતને લઈને વાર્તાનનું પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે.

વાર્તાનું પ્લેલિસ્ટ એ તમે જોવા ઇચ્છતા વાર્તાઓને પસંદ કરવાની અને તમે પસંદ કરેલા ક્રમ અનુસાર બધી વાર્તાઓને સંપૂર્ણ સ્ક્રીન પર જોવાની એક સરળ રીત છે.

તમારા મિત્રની વાર્તાને તમારા પ્લેલિસ્ટમાં ઉમેરવા માટે તેમના નામની ડાબી તરફ વાર્તાના થંબનેલ પર ટેપ કરો. જોવા માટે સ્ક્રીનના તળીયા પરના પ્લે બટનને દબાવો!

સમાચાર પર પાછા