
Android માટે. સ્નેહ, Snapchat.
આજે, અમે નવા, વધુ ઝડપી Snapchatની જાહેરાત કરતાં ખરેખર ઉત્સાહિત છીએ — જે ફક્ત તમારા Android ફોન માટે જ ફરીથી બનાવવામાં આવ્યું છે! અમે અમારી Android ઍપને શરૂઆતથી ફરીથી બનાવવા માટે એક વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યો છે. અમારા Android સમુદાય માટે, તેનો અર્થ એ છે કે સમગ્ર ઍપમાં સુધારા — જેમાં લેન્સ, સ્ટોરીઝ, Snaps લેવા અને વધુના અપડેટ્સનો સમાવેશ થાય છે!
આજે, અમે નવી, ઝડપી Snapchat ની જાહેરાત કરવા માટે ખરેખર ઉત્સાહિત છીએ - ફક્ત તમારા Android ફોન માટે ફરીથી બનાવાઈ છે!
અમે શૂન્યથી શરું કરીને પૂર્ણરુપે અમારી Android એપ્લિકેશનને ફરીથી બનાવવામાં એક વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યો છે. અમારા Android સમુદાય માટે, તેનો અર્થ એ કે એપ્લિકેશનમાં તમામ નવા સુધારાઓ છે- લેન્સ, સ્ટોરીઝ, સ્નેપ્સ લેવાનું, અને વધારાના અપડેટ્સ સહિત! Android માટે નવું Snapchat એ સંપર્કમાં રહેવાની Snapchat ની ઘણી વસ્તુઓમાંથી એક સૌથી ઝડપી અને સૌથી મનોરંજક રીત બની રહે તે સુનિશ્ચિત કરવા માટે અમે કાર્ય કરી રહ્યા છીએ.
અપડેટ કરવા માટે ગુગલ પ્લે સ્ટોરને ચકાસો!
હેપ્પી સ્નેપિંગ!