21 સપ્ટેમ્બર, 2021
21 સપ્ટેમ્બર, 2021

તમારા હાથ વડે કહો: બધિર સપ્તાહ માટે નવા AR લેન્સ

Snap બહેરાઓના આંતરરાષ્ટ્રીય સપ્તાહનું સન્માન કરી રહ્યું છે, જેમાં વાપરનારેે બનાવેલા સ્ટિકર અને ત્રણ ઓગમેન્ટેડ રિયાલિટી સક્ષમ લેન્સ સહિતના સર્જનાત્મક સાધનોનો સ્યુટ લોન્ચ કરીને, જે Snapchattersને આંગળીઓથી સ્પેલિંગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

Snap એક સર્જનાત્મક ટૂલ્સનું એક સ્યુટ લોન્ચ કરીને આંતરાષ્ટ્રીય મુકબધિરોના અઠવાડિયા માટે સમ્માન આપી રહ્યું છે, આ ટૂલમાં કસ્ટમ સ્ટિકર અને ત્રણ ઓગ્મેન્ટેડ રિયાલીટીની સુવિધા ધરાવતા લેન્સનો સમાવેશ થાય છે, જે સ્નેપચેટ્ટર્સને આંગળીથી જોડણી લખવા પ્રોત્સાહ્ન આપે છે. આ નવી સુવિધાઓ સમજી-વિચારની રચવામાં આવી છે, જેમાં અહીં Snap ખાતે કામ કરતા મૂકબધિર અને ઓછું સંભળાતા કર્મચારીઓના માર્ગદર્શનને સામેલ કરવામાં આવ્યું છે.

SignAll ની AI અને કોમ્પ્યુટર વિઝન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, એ અમેરિકન સાઇન લેન્ગ્વેજ (ASL) ને પારખી અને અનુવાદ કરી શકે છે, આ AR લેન્સ સ્નેપચેટ્ટર્સને પોતાના નામ અને 'પ્રેમ', 'ભેટવું' અને 'સ્માઈલ' જેવા બીજા શબ્દોને આંગળીથી લખવાની પ્રેરણા આપશે.

સ્નેપચેટ્ટર તેઓના લર્નિગ અનુભવને કેપ્ચર કરી શકે છે, પોતાના મિત્રો સાથે ચેટમાં શેર કરી શકે છે અને Bitmoji સ્ટિકર્સ જેવા વધારાની સુવિધાઓ વિશે જાગૃતિ વધારી શકે છે.

અમારો North Star એવી પ્રોડક્ટ્સ તૈયાર કરે છે, જેમાં બધા સ્નેપચેટ્ટર્સનો સમાવેશ કરવામાં આવે છે. ભલે તમારું રહેઠાણ, પાર્શ્વભૂમિકા, દેખાવ, વાતચીત જુદા જુદા હોય, અમે ઇચ્છીએ છીએ કે આપણી કોમ્યુનિટીના તમામ સભ્યો એવું અનુભવે કે અમારી પ્રોડક્ટ્સ તેઓના માટે બનાવવામાં આવી છે -- અને એમાં નકારાત્મક ઈશારો કરનારાઓનો પણ સમાવેશ થાય છે. અમે Snapchat પર દરેક માટે વધુ સારો અનુભવ પૂરો પાડવા સતત પ્રયત્ન કરીએ છીએ તેમ, અમે આપણી કોમ્યુનિટી પાસેથી વધુ શીખવાની અપેક્ષા રાખીએ છીએ.

બહાર પાડવામાં આવેલા લેન્સને અજમાવી જુઓ અને તમારા નામની જોડણી લખવાનું શરૂ કરો!

સમાચાર પર પાછા